લાઈફ પાર્ટનર - 13

(23)
  • 3.5k
  • 2
  • 1.5k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 13 નવલનો આ ભાગ જે નવયુવાનો ભાગી ને લગ્ન કરે છે તેમને સમર્પિત અને શીખ રૂપ ******* માનવે જેવો દરવાજો ખોલ્યો કે સામે પ્રિયા ઉભી હતી!!! માનવ માટે આ એક સુખદ આંચકો જરૂર હતો પણ એક આશ્ચર્ય પણ હતું કે પ્રિયા સવારે ચાર વાગ્યે અહીં કેમ આવી અને કઈ રીતે આવી,ઉપર થી પ્રિયા અતિસુંદર લાગી રહી હતી તેને પહેરેલી આસમાની રંગની કુર્તિ માં તે આસમાનમાં ઉગેલ ચાંદ લાગી રહી હતી,માનવ ને તો તે એક અપ્સરાથી પણ વધારે સુંદર લાગી રહી હતી અને ખુલ્લા વાળ સવાર ના મીઠા પવનમાં લહેરાઈ રહ્યા હતા અને તે ધીરે ધીરે