લગ જા ગલે - 10

(40)
  • 4.6k
  • 1
  • 1.5k

બીજા દિવસની સવાર પડી. નિયતિ દરરોજ ની જેમ જ રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. તન્મય પાછળ થી છાનોમાનો આવ્યો અને નિયતિ ને ગલીપચી કરવાં લાગ્યો. નિયતિ એ કહયું, "શું કરો છો?? મને જમવાનું બનાવવા દો..." નિયતિ જમવાનું લઇ લિવિંગ રૂમમાં આવી. ફટાફટ જમીને પોતપોતાનાં કામે લાગ્યા. આજે નિયતિ અને તન્મય નું કામ ઘણું વધારે હતું અને એમણે જલદી થી પૂરૂ કરવાનું હતું. લોકડાઉન ના સમયમાં લોકો ઘરે જ અલગ અલગ વાનગીઓ બનાવી ને ખાતા. નિયતિ એ પણ એનો ફાયદો ઉઠાવી ઘણી બધી વસ્તુ બનાવતા શીખી લીધી.સાંજે નિયતિ એ ચા સાથે ચીઝ સેન્ડવીચ બનાવી હતી. દર વખતની જેમ તન્મય ને ખાવા માટે પૂછ્યું