સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-59

(109)
  • 7.6k
  • 9
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-59 મોહીત થાકીને ઓફીસથી આવે છે અને ખાવાનું ગરમ કરીને પીરસવા કહે છે જોસેફ કહે છે મીતાબહેન વહેલાં ગયાં એમનાં હસબંડ બીમાર થયાં છે. એટલે મલ્લિકા વિવેક કરતાં કહે છે હું ગરમ કરીને લાવું છું પણ મોહીત ના પાડે છે કે તું આરામ કર... મોહીત પછી બધાં પ્રશ્ન પૂછે છે કે તું ડોક્ટરની પાસે ચેકઅપ માટે જઇ આવી ? શું કહ્યુ ડોક્ટરે ? જોબથી કેટલા વાગે આવી ? મલ્લિકા બધાં પ્રશ્નો સાંભળીને મોહીત સામે જોઇ રહીં પછી બોલી ના જોબ પર ગઇજ નથી મને ઠીક નહોતું. મને પેટમાં ખુબ દુખાવો થઇ રહેલો. મારાથી ડોક્ટર પાસે પણ નથી