મારો જુજુ - 9

  • 2k
  • 2
  • 706

મારો જુજુ ભાગ 9 ને હું ખુશ થઈને પર્લને ભેટી પડી. થોડી વાર પછી અમે ટેબલ આગળ જઈને બેઠા. પછી પર્લએ લંચનો ઓર્ડર કર્યો. લંચ લીધા પછી અમે બહાર નીકળ્યા તો પર્લ કહે, " હજી પણ સરપ્રાઈઝ બાકી છે." તો મેં કહ્યું હવે શું?" તો કહે, " આપણે તારી ફેવરિટ મુવી જોવા જઈએ છે." હું ખુશીથી એકદમ ઉછળી પડી. ત્યાર બાદ અમે મુવી જોયું. પર્લ એ શોપિંગ કરાવી અને સાંજે લેક આગળ ફર્યા. આખો દિવસ અમે ખૂબ ફર્યા તો ત્યાં અમે લેક આગળ સારી જગ્યા જોઈને બેઠા હતા. વાતોમાં ને વાતોમાં 8 વાગી ગયા એ પણ ખબર ના