કોલ સેન્ટર (ભાગ-૫૯)

(66)
  • 5.1k
  • 3
  • 2.1k

પલવી માનસીની નજીક આવી અને તેની પાસે બેઠી.પલવી મેં સપને પણ વિચાર્યું નોહતું કે વિશાલસર મને પ્રેમમાં દગો દેશે.દગો તો ઠીક પણ કોઈ બીજા સાથે પ્રેમ પામવા તેણે મારો જ ઉપયોગ કરી મને બદનામ કરી.********************************ધવલ મને સમજાવી રહ્યો હતો,પણ મને એમ હતું કેધવલ મને પામવા માટે મારી સાથે આવી વાત કરી રહ્યો છે.પણ ધવલની વાત મેં માની નહિ,અને એક પાગલની જેમ તેની પાછળ હું ફરતી રહી.આજ જયારે તેણે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા ત્યારે મારી આંખ ખુલી થોડી પેહલા ખુલી ગઇ હોત તો સારું હતું.મેં તો મારા લગ્નની બધી જ તૈયારી પણ કરી લીધી હતી.હજુ હમણાં જ ધવલને