દરેક ક્ષેત્રમાં સફળતા - 40

  • 2.5k
  • 3
  • 868

ભાગ 40 ઘણા લોકો સાદગીથી જીવન જીવવામા માનતા હોય છે. માત્ર પ્રાથમિક જરૂરીયાતો સંતોષાય એટલે બહુ થયુ એમ માનીને બેસી જવામા માનતા હોય છે જેથી તેઓ કોઇ મોટા સપનાઓ કે મહત્વકાંક્ષાઓ રાખવાથી બચતા હોય છે. ઘણી વખતતો તેઓ સપનાઓ જોવાથી પણ ડરતા હોય છે. તો આવા વ્યક્તીઓને હું માત્ર એટલુજ કહેવા માગીશ કે સાદગીને મહેનત સાથે કોઇજ લેવા દેવા હોતા નથી. ખુબ મહેનત કરીને કે ખુબ પૈસા કમાઇને પણ તમે સાદગીથી જીવન જીવી શકતા હોવ છો. સમાજમા એવા ઘણા લોકો છે કે