રાધા ઘેલો કાન - 26

(12)
  • 4.3k
  • 1.2k

રાધા ઘેલો કાન : 26 એને પટાવીને એની સાથે લવનું નાટક કરે તો? હટ.. હટ.. મરવું છે મારે.. બિલકુલ નઈ.. ઓકે ચલ લવ નઈ.. ફ્લર્ટ તો કરીશને?? હા એ કદાચ કરી શકું.. હા તુ ગમે તે કરીને એની કલોઝ થઈ જા.. અને પછી આગળનું આપણે વિચારીએ.. આટલુ કહી તે બન્ને છુટા પડે છે.. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ઘરે પોહ્ચ્યા પછી થોડીવારમાં રાધિકા નિખિલને મેસેજ કરે છે.. અને બન્નેની પેહલેથી ફ્રેન્ડશીપ હોવાથી રાધિકાને વાત કરવામાં પણ બવ ખચકાટ નહોતો તેથી