રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 11

(14)
  • 4.2k
  • 2
  • 1.8k

ભાગ - 11હજી હમણાંજ હોશમાં આવેલ વોચમેન, કાલે બનેલ સમગ્ર ઘટના, વિગતવાર પોલીસને જણાવી રહ્યો છે, અને પોલીસ અધિકારી વોચમેનને સાંભળી પણ રહ્યાં છે, તેમજ જરૂરી મુદ્દા નોંધી પણ રહ્યા છે. સાથે-સાથે બેંક મેનેજર RSને પણ ફોન દ્રારા આ ઘટનાની જાણ કરી, તાત્કાલિક બેંક પર આવવાનું જણાવી દેવામાં આવ્યું છે. વોચમેન પોતાની વાત આગળ વધારે છે. વોચમેન : સાહેબ, મેં તમને કહ્યું એમ પંકજભાઈ અને ધીરજભાઈ લાંબો સમય ત્યાં ઊભા રહ્યા હોવાથી, હું ખાલી, શું વાત છે ? તે જાણવા તેમની પાસે જઈ રહ્યો હતો. તેઓ મારાથી લગ-ભગ દસેક ફૂટ દૂર હશે,