તરસ પ્રેમની - ૬૪

(67)
  • 4.9k
  • 7
  • 1.8k

એક સાંજે રજત બિઝનેસ મીટિંગ માટે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. મીટીંગ પૂરી થઈ ગઈ હતી. રેસ્ટોરન્ટમાં કોઈક ડીનર કરી રહ્યા હતા તો કોઈક નાસ્તો કરી રહ્યા હતા. સ્ટેજ પર મ્યુઝિક વાગી રહ્યું હતું અને એક સિંગર Song ગાઈ રહ્યો હતો. રજતની બાજુના ટેબલ પર એક કપલ ઝઘડો કરી રહ્યું હતું. યુવક:- "તું કેટલી ઘમંડી છે... તારામાં કેટલો ઈગો છે યાર?"યુવતી:- "એ જ તો તને કહેવાની કોશિશ કરું છું કે હું ઘમંડી કેમ છું પણ તું છે કે મને સમજવાની કોશિશ નથી કરતો."ઝઘડો એટલો વધી ગયો કે યુવકે ગુસ્સામાં કાચનો ગ્લાસ તોડી નાંખ્યો. આ કપલના ઝઘડાને કારણે સિંગરે ગાવાનું બંધ કરી દીધું...મ્યુઝિક બંધ