કોલ સેન્ટર (ભાગ-૫૮)

(63)
  • 5.5k
  • 5
  • 2k

મારે તારી વાત કોઈ સાંભળવી નથી.હું તને પ્રેમ કરું છું,અને હું તારી સાથે જ લગ્ન કરીશ.મારા જીવનમાં તું જ મારો પહેલો પ્રેમ છે.ગમે તેવી પરિસ્થિતિ આવે પણ તારી સાથે જ લગ્ન કરીશ.તેમ કહીને પલવી ગેસ્ટ રૂમની બહાર નીકળી ગઇ.***********************************અનુપમ પણ તેની પાછળ પાછળ ગેસ્ટ રૂમની બહાર આવ્યો.જેવો અનુપમ તેની ખુરશી પર બેઠો એટલે તરત જ ધવલે કહ્યું એક ખુશીના સમાચાર આપું.ધવલ હું દુઃખમાં છું,અને તું ખુશીના સમાચારની વાત કરે છે...!!!તું મારી સાથે મેડિકોલ કોલસેન્ટરની બહાર આવ.હું તને એકવાત કહેવા માગું છું.ધવલ અને અનુપમ મેડીકોલ કોલસેન્ટરની બહાર ગયા.જો અનુપમ આ ફેસબુક પર વિશાલસરે આ કવિતા નામની કોઈ છોકરી સાથે બેંગ્લોરમાં લગ્ન