સફર-એક અનોખા પ્રેમની... - 12

(12)
  • 4.6k
  • 1
  • 2k

ભાગ:12 ૐ (આગળ આપણે જોયું કે વિરાજ અને નીયા બન્નેનો રસ્તો અલગ થઈ જાય છે અને બન્ને પોત-પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. અહીં હવે સ્ટોરીમાં નવોજ વળાંક આવે છે, વિરાજનાં ડેડની ઓફિસમાં એક પ્રિતી નામની છોકરી ઇન્ટરવ્યૂનાં ત્રણેય રાઉન્ડ પાર કરીને તેમની નવી કંપનીની સેક્રેટરી બને છે, તે રાત્રે પ્રિતી પોતાની કોઈ ફ્રેન્ડ મિસ. સિરિયસ સાથે ફોન પર વાત કરે છે, પ્રિતી મિસ.સિરિયસને ફોનમાં કહે છે કે, "તારા કહેવા મુજબ મે વિરાજની કંપનીમાં જોબ મેળવી લઇને તેની ઓફીસમાં તો પગ મુકી દીધો છે,હવે તેમનાં ઘરમાં પ્રવેશી અને તે બન્ને બાપ-દિકરા