જંતર મંતર - 15

(54)
  • 4.6k
  • 3
  • 2.7k

પ્રકરણ – 15જીમી એ જેની ને કહી જ દીધું કે એને બીજું કોઈ ના જોઈએ જેની સિવાય! બસ પછી તો શું જેની એવી ખોવાઈ જીમી ની આંખો માં કે વાત ન પૂછો. જીમી ની વાત સાંભળી જેની ની ધડકન તેજ થવા લાગી હતી. જેની ના દિલ ને જીમી પોતાનો લાગતો હતો; પણ જેની ના મન ઉપર કાળી વિદ્યા ની અસર પણ ઓછી નોહતી એટલે જીમી તેને અજનબી પણ લાગતો હતો. જીમી થોડો જેની તરફ આગળ આવ્યો, જેની ની આંખો માં પોતાની આંખ પરોવી ને જેની ના ખભા ઉપર જીમી એ પોતાના બંને હાથ મૂકી દીધા. જેવા જ જીમી એ જેની