પ્રણયભંગ ભાગ – 6

(81)
  • 5.2k
  • 4
  • 3k

પ્રણયભંગ ભાગ – 6 લેખક - મેર મેહુલ “તું મને પસંદ કરવા લાગ્યો છે ?” સિયાએ પૂછ્યું. અખિલ પાસે આ સાવલનો જવાબ નહોતો. ક્યાંથી હોય તેની પાસે જવાબ?, એ ખુદ જ આ પ્રશ્નનો જવાબ નહોતો જાણતો. “શું પૂછે છે તું ?” અખિલે સિયા તરફ ફરીને કહ્યું. “એ જ જે તું સાંભળે છે, તું મને પસંદ કરવા લાગ્યો છે ?” સિયાએ ફરી એ સવાલ દોહરાવ્યો. “બે દિવસમાં કેમ ખબર પડે ?” અખિલે કહ્યું, “તારે આ સવાલ એક મહિના પછી પુછવાનો હતો, અત્યારે આપણે નવા નવા દોસ્ત બન્યાં છીએ તો તારાં વિશે જાણવાની મને ઈચ્છા રહેવાની જ” “હું તારી વાતો કે