કોલ સેન્ટર (ભાગ-૫૭)

(63)
  • 6.4k
  • 6
  • 2.1k

એક પ્રેમી પાસે બે રમનારી હતી,બંનેના મનમાં હતું કે અનુપમ મારી સાથે લગ્ન કરે પણ અનુપમની સામે તે કહી શક્તિ ન હતી કે અનુપમ તું મારી સાથે લગ્ન કર.એકબીજાનું સારું દેખાડવા માંગતી હતી.પલવી નંદિતાને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરિલે અને નંદિતા પલવીને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરી લે.રાત્રી થઇ ગઇ હતી કોઈને નિંદર આવી રહી નોહતી.**********************************અનુપમે ધવલને ફોન કર્યો હું તારા ઘર પાસે આવી રહ્યો છું..!!પણ, એ તો કે પલવી અને નંદિતાનું શું થયું?હું તારી પાસે આવીને બધી વાત તને કરું છું.ઓકે અનુપમ..!!!થોડીજવારમાં અનુપમ ધવલના ઘરે પોહચી ગયો.શું થયું અનુપમ..!!!ધવલ આજે મારો