સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-57

(100)
  • 7.4k
  • 5
  • 2.9k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-57 મોહીત એરપોર્ટથી ઘરે આવ્યો અને મલ્લિકાએ કહ્યું "સોરી ડાર્લીંગ હું એરપોર્ટ ના આવી શકી મલ્લિકાને જોઇને મોહીતને ખાસ ઉમળકો ના આવ્યો અને છતાંય એણે મલ્લિકાને બોલાવવાનો દંભ કરતાં કહ્યું અરે કંઇ નહીં એમાં સોરી શું ? તારે તારી તબીયત અને બીજી ઘણું જોવાનું કરવાનું હોય છે હું સમજુ છું.... મોહીત લગભગ મહીના પછી ઘરે આવેલો છતાં એને થયું કે એ જાણે વરસો પછી પાછો આવ્યો છે અને જાણે આ ઘર એને અતડું અતડું અજાણ્યું લાગે છે. અહીં ઘરમાં કોઇ અગમ્ય ભાર લાગે છે. એને કેમ આવી લાગણી થઇ રહી છે કંઇ સમજાયું નહીં ત્યાં સામેથી મીતાબેન