જંતર મંતર - 13

(52)
  • 5.5k
  • 3
  • 3.3k

પ્રકરણ :-13 - અંકિત ચૌધરી" અંત "સ્વીટ કેફે ની અંદર પોહચ્યાં પછી જેની અચાનક જ પોતાના જીમી સાથે અજાણ્યો વ્યવહાર કરી રહી હતી. જેની પોતાના જીમી ને ભૂલી જ ચૂકી હતી. જેની ના અજાણ્યા વર્તાવ થી જીમી ના મન અને દિલ વચ્ચે હવે જંગ છેડાઈ ચૂકી હતી. જીમી નું દિલ કહેતું હતું કે “ જેની ને મારાથી પ્રેમ છે એટલે તો જેની એ મને મળવા બોલાવ્યો.” અને જીમી નું મન કહેતું હતું કે “ નહિ જેની ને તારાથી કોઈ પ્રેમ નથી એટલે જ તે તને નથી ઓળખતી એવા નાટક કરે છે." જીમી પોતાના દિલ અને દિમાગ વચ્ચે બરાબર ફસાઈ ચૂક્યો