કોલ સેન્ટર (ભાગ-૫૬)

(58)
  • 5.7k
  • 6
  • 2.2k

પલવી આ મારી સામે છે એ નંદિતા છે.જેને હું મારી કોલેજ વખતમાં પ્રેમ કરતો હતો,પણ તે આજ પણ મને પ્રેમ કરી રહી છે.તે કેનેડાથી હજુ હમણાં જ આવી.તેના લગ્ન થઇ ગયા હતા તે વાત ખોટી હતી.મને તેણે ખોટુ કહ્યું હતું,તે તેના અભ્યાસને પૂર્ણ કરવા માટે મારી સાથે ખોટું બોલી હતી પણ મને એમ થયું કે નંદિતા મને ભૂલી ગઇ છે,હજુ બે દિવસ પહેલા જ તે આવી,અને મને બધી વાત કરી કે હું હજુ પણ તને પ્રેમ કરી રહી છું.તો મારા પ્રેમનું શું અનુપમ?શું આ પલવી તને પ્રેમ કરે છે?*********************************હા,નંદિતા પલવી પણ મને તારા જેટલો જ પ્રેમ કરી રહી છે,અને હું