લવ ની ભવાઈ - 21

  • 3k
  • 952

હવે આગળ, કંડકટર તો પોતાની સીટ પર જઈને બેસી જાય છે પણ દેવના મનમાં અલગ અલગ સવાલ ઉદભવે છે . દેવ કાજલની સામેની સીટ માં તો બેઠો છે પણ તે અત્યારે તેને જોઈ નથી શકતો તેની સામે નજર મિલાવી નથી શકતો.બસ આગળ વધે છે અમરેલીની બહાર નીકળી ગઈ છે સાથે સાથે દેવની ધડકન પણ વધી રહી છે ફાઈનલી દેવ હિમ્મત કરીને કાજલને બોલાવાની કોશિશ કરે છે પણ વ્યર્થ નિવડે છે તેના મોઢામાંથી અવાજ નીકળી નથી શકતો અને નીકળે છે પણ બસમના અવાજમાં દબાય જાય છે .દેવ ફરી હિમ્મત હરિ જાય છે પણ એકવાર તે