દરેક ક્ષેત્રમાં સફળતા - 39

  • 3.6k
  • 1
  • 1.2k

ભાગ 39 ઘણા લોકો એમ કહેતા હોય છે કે જીવનમા મહત્વકાંક્ષા રાખવી જોઇએ એ વાત સાચી પણ હવે અમારી ઉમર થઈ ગઈ છે, ૫૦-૬૦ વર્ષની ઉમરે મહત્વકાંક્ષાઓ રાખીને હવે અમારે શું કામ છે, હવે તો વધારે કામ પણ થઇ શકતુ નથી. હકીકતમા આ વાત બરોબર ન કહેવાય કારણ કે જ્યાં સુધી શરીર તંદુરસ્ત છે, હાથ પગ ચાલે છે અથવા તો જે લોકોએ હજુ પણ કંઇક નવુ કરી બતાવવાની તમન્ના છે તેઓ માટે ઉમર કોઇ સમસ્યા છે જ નહી. આવા લોકો હજુ પણ