રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 9

(13)
  • 4.5k
  • 1
  • 1.8k

ભાગ - 9આગળના ભાગમાં આપણે જાણ્યું કે... અત્યારે હોસ્પિટલમાં ડૉક્ટર, શ્યામના એક્ષિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલ મિત્ર વેદને તપાસી રહ્યાં છે.શ્યામ, બેબાકળો થઈ પોતાના મિત્ર વેદને ચેક કરી રહેલ ડોક્ટર સાહેબ, બહાર આવે તેની રાહ જોતો હોસ્પિટલની લોબીમાં, આમથી તેમ આંટા મારી રહ્યો છે. આ બાજુ ખબરી રઘુ આ બધી બાબતો પર ધ્યાન રાખી વેદ અને શ્યામ વિશે કંઈપણ જાણવા મળે, તે જાણી, તે મેસેજ આગળ આપવા માટે, હોસ્પિટલની બહાર અને કોઈ-કોઈવાર મોકો મળે તો હોસ્પિટલની અંદર પણ, આંટા મારી રહ્યો છે. બે કલાક જેટલો સમય થતા, ડોક્ટર વેદને ચેક કરીને બહાર