પુણ્યફળ

(26)
  • 4.9k
  • 1
  • 1.6k

પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ ??????????????????????????????“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” હાલના નવરસના સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ના ૧૮ (અઢાર) અધ્યાયના પઠન દ્વારા મને ઘણા પ્રશ્નોના સમાધન મળ્યા છે. આ આધ્યાત્મિક સફરમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અલગ – અલગ અધ્યોયના પઠનથી મળતા પુણ્યફળની વાત કરીશું ને આ જીવન મરણના ક્રમચક્રમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યોયનું નિયત પઠન કરવાથી મળે છે. આ અધ્યોયનું પઠન નાના મોટા બાળ વૃદ્ધ નિત્ય કરે તો ઘર અને તેમના મનને શાંતિની અનુભૂતિ થાય