બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 12

  • 3.6k
  • 1.2k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (12) મેઘના મારા જીવનમાંથી જતી રહી એણે લઘભગ એક વર્ષ થયું હતું. ખરેખર તોહ, પૂજા મેમએ મને સંભાળી લીધો હતો. પરંતુ, જ્યારે તેઓ આસપાસ નહોય ત્યારે મેઘનાની યાદ આજે પણ આવી જાય છે. એવું નથી કે, હું મેઘનાને ભૂલવા માંગુ છું. પરંતુ, મારું ફોકશ તેની ઈચ્છા પર વધારે રહેલો છે. તેની છેલ્લી ઈચ્છા પર. પણ જ્યોતીને હું આ બધા વચ્ચે ભૂલી જ ગયો હતો. લાસ્ટ હું એને એક વર્ષ પહેલાં મળ્યો હતો. હા! તેની તબિયત પહેલાં કરતાં થોડી સુધરી હતી. પરંતુ, સંપૂર્ણપણે તબિયતમાં સુધાર લાવવા માટે કેટલો સમય લાગશે? એ વિષે તોહ, ડોક્ટરને પણ જાણ