દરેક ક્ષેત્રમાં સફળતા - 37

  • 3.7k
  • 1
  • 1.1k

પ્રકરણ 16 મહત્વકાંક્ષા રાખો હોકાયંત્ર બનાવતા કારખાનાની તમે મુલાકાત લેશો તો જણાશે કે તેમા વપરાતી સોયનો એક જગ્યાએ ઢગલો પડેલો હોય છે. આવી સોય કોઇ પણ પ્રકારની દિશા ન દર્શાવતી હોવાથી તેનુ કોઇજ મહત્વ હોતુ નથી પણ જેવુ તેને ચુંબકત્વ પ્રાપ્ત થતુ હોય છે કે તરતજ તેના મહત્વમા વધારો થઇ જતો હોય છે કારણકે હવે તેનામા ઉત્તર દક્ષીણ દિશા દર્શાવી અનેક લોકોની જીંદગી બચાવવાની શક્તી આવી ગઈ છે. જો માણસ પણ પોતાના