સકારાત્મક વિચારધારા - 1

(61)
  • 14k
  • 3
  • 8.5k

સકારાત્મક વિચારધારા -1 ગઈ કાલે રાત્રે ફેસબુક પર આંગળી ના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઇ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું , જાણે થોડી વાર માટે સમય પાછો આવી ગયો છે . હવે તો ચેટિંગ જાણે રોજિંદી દિનચર્યા નો એક ભાગ બની ગયો હતો . ચેટિંગ કરતા કરતા વર્ષો પછી મુલાકાત ગોઠવાઈ . જે હવે ડેઈલી ડોઝ બની ગયો છે. પોતાની જ઼િમ્મેધારી માં થી થોડોક સમય કાઢી ને બે પળ પોતાની મરજીથી જીવવાનો. પોતાની પસંદગીની વાતો કરવાનો. ઘણા વર્ષો પછી ઘડિયાળ ના ટકોરા ની રાહ જોવાનો. હા,