સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-55

(88)
  • 6.4k
  • 6
  • 2.6k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-55 મલ્લિકા આશ્ચર્ય અને આધાતથી મેરી જે બંતાવી રહી હતી એ રેકોર્ડ કરેલો વીડીઓ જોઇ રહી હતી એણે મેરીને કહ્યું એય યુ... તેં આવું બધુ રેકર્ડ કરવાની હિંમત કરી ? તું શું સમજાવવા માંગે છે મને ? મલ્લિકા અંદરને અંદર ખૂબજ આધાત પામી હતી ખૂબ ડરી ગયેલી એણે વિચાર્યું નહોતું કે મેરી આવું પણ કરશે. મેરી જ્યારે મલ્લિકાને આ વીડીયો પોતાનાં ફોનમાંથી બતાવી રહી હતી ત્યારે જોસેફ પોતનાં ફોનમાં મેરી-મલ્લિકાનો સંવાદ અને એ લોકોનો સંપૂર્ણ વીડીયો રેકોર્ડ કરી રહેલો જે મીતાબહેન સિવાય કોઇને ખબર નહોતી અને જોસેફ એવી રીતે સોફાની સામે હતો કે સામે હોવાં છતાં કોઇની