જંતર મંતર - 10

(60)
  • 5.9k
  • 3
  • 3.2k

પ્રકરણ :- 10જેમ્સ ને અનુભવ થયો કે એ જુલિયટ ની હા સાંભળવા માટે થોડુક વધારે પડતું બોલી ગયો હતો. જુલિયટ એ જેમ્સ ને શ્વાસ લેવાનું કહ્યું એટલે જેમ્સ ના ચહેરા ઉપર થોડી મુસ્કાન આવી ગઈ કેમકે એ થોડો પાગલ જેવો વર્તાવ કરી ચૂક્યો હતો. જુલિયટ આ રીતે જેમ્સ ને પોતાની ઉપર હસતો જોઈ એ પણ હસી પડે છે. બંને હસતાં હસતાં એક બીજાના હાથ માં તાળી આપી દે છે. જેમ્સ અને જુલિયટ એક બીજાની આંખો માં જોઈ રહ્યા હોય છે ને ક્યારે એક બીજાની આંખો માં ખોવાઈ જાય છે કે એમને ખબર પણ નથી પડતી. જુલિયટ અને જેમ્સ બસ એક