લવ ની ભવાઈ - 20

  • 2.8k
  • 1.2k

હવે આગળ, દેવની હરેક કોશિશ નાકામ બને છે પણ દેવ હિમ્મત હરતો નથી તે આઇટીઆઈમાં જઈને ભાવેશ સાથે વાત કરે છે ભાવેશ પણ તેને એજ સલાહ આપે છે કે એક વાર તું હિમ્મત કરી તો જો ના પાડશે તો ચાલશે પણ તું આમ ક્યાં સુધી તેની પાછળ ફરતો રહીશ આમ લોફરની જેમ . દેવના મગજ પર ભાવેશની વાતની અસર થાય છે અને તે આજે બપોરે મનમાં જ વિચારી લે છે અને તે ભાવેશ સાથે બપોરે 12 વાગ્યે રિસેશમાં બસ સ્ટોપ તરફ નીકળી જાય છે આમ તો ભાવેશ અને દેવનો રોજનો રૂટિન બની ગયો હતો