મન : સંબંધ મિત્રતા નો - 8

  • 4.6k
  • 1
  • 1.7k

નિયા હજી સૂતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો. "હા બોલ કંઇ કામ હતું" નિયા નીંદ માં બોલી. "કેમ એમનેમ ફોન ના કરાય" માનિક બોલ્યો. "ઓકે પણ ટાઈમ જોઈ ને ફોન કરાય." "ઓકે. આ કાર્ડ નું એકાઉન્ટ બનાવ્યું ને તે એ વેસ્ટ ઓફ ટાઈમ નઈ લાગતું" "કેમ " "કોણ આવું સાચવે. થોડા ટાઈમ માં તો ફાડી ને ફેંકી દે " "હા સારું. બીજું કંઈ " નિયા બોલી. "નાં " "ઓકે બાય" નિયા કંઇ બોલે એ પેહલા ફોન મૂકી દીધો. નિયા એ વિચાર્યું. હું માનિક ને કાર્ડ આપું એમ પણ એનો બર્થડે આવે છે ને તો. પછી ખબર પડી જશે એ