રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 7

(12)
  • 4.3k
  • 1.7k

ભાગ - 7આગળના ભાગમાં આપણે જાણ્યું કે, પ્રોગ્રામ પૂરો થયા પછી શ્યામ અને વેદ કોઈ જેકપોટ જીત્યા હોય, એટલા ખુશ થઈ બાઈક પર પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે.ત્યાંજ, અચાનક તેમની બાજુમાંથી સ્પીડમાં આવેલી એક ગાડી, શ્યામ અને વેદ જે બાઈક પર જઈ રહ્યા હતા, તે બાઇકને ટક્કર મારે છે.ગાડી દ્રારા બાઇકને વાગેલી જોરદાર ટક્કરથી તેઓ હવામાં ફંગોળાઈ જાય છે. શ્યામ રોડની એક સાઈડમાં ઘસાઈને ઝાડીમાં પડે છે. તેઓનું બાઈક રોડ પર ઘસાઈને ખાસ્સું દૂર રોડની વચ્ચે પડ્યું છે. શ્યામને એટલી ગંભીર ઈજા નથી થઈ, ખાલી તેના હાથ-પગ છોલાયા છે.કેમકે તે ઘસડાઈને જે જગ્યાએ