બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 11

  • 3.7k
  • 2
  • 1.2k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (11) હું પથારીમાં પડ્યો હતો. અને સવારના ફીટ સાડા પાંચ વાગ્યે અલાર્મ વાગ્યો. મારી રોજની આદત હતી વહેલું ઉઠવું. મને ઉગતા સુરજને નીહાળવું ગમતું. હું તેમાં કંઈક શોધવાનું પ્રયત્ન કરતો. દરરોજ કંઈક નવું શોધતો. મને ગમતું. મને ગમતું આ સુરજને ઉગતો અને આથમતું જોવાનું. આ મારી રોજિંદી ક્રિયા હતી. પરંતુ, હજું સૂર્યોદય થવાને સમય હતો. મેં મારી બેગમાંથી મારી ડાયરી કાઢી. અને મારું હૃદય ઢોળી નાખ્યું. પ્રિય, મેઘના. હા! હું જાણું છું કે, હું મોડો પડ્યો. બે દિવસ તને કંઈજ લખ્યું નથી. પરંતુ, ખરેખર તારા જેવા કેટલાક વ્યક્તિઓ મળ્યા છે. હા! તારી જગ્યા કોઈજ નથી