કોલ સેન્ટર (ભાગ-૫૨)

(57)
  • 4.9k
  • 6
  • 2.2k

મને ખબર છે,આ ધવલ મારી સાથે લગ્ન કરવા માંગે છે એટલે જ મને તે આવી વાત કરી રહ્યો છે.આવી વાત કરીને મને તેના પ્રેમમાં પાગલ કરવા માંગે છે,પણ હું તેની તરફ હવે જોશ પણ નહીં.વિશાલસર મને પ્રેમ કરે છે અને તેની સાથે જ હું લગ્ન કરીશ.*******************************કાલે તો અનુપમ તારો જન્મ દિવસ છે.તને યાદ છે ને મારુ પ્રોમીસ?હા,પલવી મને યાદ છે પ્રોમિસ કાલે સાંજે તું આપડે ગયા હતા તે જ હોટલમાં ફોરટીફાઈડમાં ૯:૦૦ ના સમય આવી જ જે હું તારી વાટ જોશ.ઓકે અનુપમ..!!!મેડીકોલ કોલસેન્ટરનું સાંજે બધું કામ પૂરું કરી ધવલ,અનુપમ,માનસી અને પલવી ઘર તરફ ગયા.કાલથી ત્રણ દિવસ સુધી વિશાલસર ઓફિસ પર