ત્રણ વિકલ્પ - 11

(50)
  • 4.8k
  • 3
  • 1.7k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૧ નિયતિ અને કાન્તા બેડરૂમમાં આવે છે. એ રૂમમાં નિયતિની નિમિતા, રાધા, નાના અને નાની સાથે વિતાવેલી પ્રેમભરી યાદો હતી. આજે બે વર્ષ પછી આ રૂમમાં આવી હતી. રૂમની બધી વસ્તુઓ એના સ્થાન ઉપર હતી. પણ આજે રૂમનું વાતાવરણ જુદું હતું, થોડું ઉદાસ અને ખુશીઓની રાહ જોતું તથા રૂમની મસ્તી ગાયબ હતી. આજે નાના, મમ્મી અને દીદીની ગેરહાજરી હતી. કાન્તા બેડ ઉપર બેસે છે. નિયતિ નાનીના ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરે છે. કાન્તાનો હાથ ધીમેથી નિયતિના માથા અને બરડા ઉપર ફરવા લાગે છે. કાન્તા જૂની યાદો તાજી કરે છે: “આરૂ, તું