Tran Vikalp book and story is written by Dr Hina Darji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tran Vikalp is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ત્રણ વિકલ્પ - નવલકથા
Dr Hina Darji
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ત્રણ વિકલ્પ હિના દરજી પ્રકરણ : ૧ નિયતિ તેનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતી, પરંતુ તેના મસ્તિસ્કમાં ગઈ કાલે સવારમાં માધવ સાથે થયેલી વાતચીત અક્ષરક્ષ પસાર થઈ રહી હતી. વીતી ગયેલી ક્ષણો એક પળ માટે પણ તેનાં મન અને મગજને ઝંપ લેવા દેવા ના માંગતા હોય તેમ તેને પ્રતિત કરી રહ્યું હતું. એક એક ક્ષણ તેને માધવનો તેની છેલ્લી મુલાકાતનો ચેહરો દેખાતો હતો. માધવની આંખોમાં તેને પ્રેમ, ગુસ્સો અને વિવશતા એક સાથે દેખાઇ રહી હતી. માધવની આ હાલત માટે પોતે જવાબદાર હતી તે નિયતિ ખૂબ સારી રીતે જાણતી હતી છતાં, માધવની આ સ્થિતિ માટે તેની પાસે દુ:ખી થવા માટેનું કોઇ
ત્રણ વિકલ્પ હિના દરજી પ્રકરણ : ૧ નિયતિ તેનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતી, પરંતુ તેના મસ્તિસ્કમાં ગઈ કાલે સવારમાં માધવ સાથે થયેલી વાતચીત અક્ષરક્ષ પસાર થઈ રહી હતી. વીતી ગયેલી ક્ષણો એક પળ માટે પણ તેનાં મન ...વધુ વાંચોમગજને ઝંપ લેવા દેવા ના માંગતા હોય તેમ તેને પ્રતિત કરી રહ્યું હતું. એક એક ક્ષણ તેને માધવનો તેની છેલ્લી મુલાકાતનો ચેહરો દેખાતો હતો. માધવની આંખોમાં તેને પ્રેમ, ગુસ્સો અને વિવશતા એક સાથે દેખાઇ રહી હતી. માધવની આ હાલત માટે પોતે જવાબદાર હતી તે નિયતિ ખૂબ સારી રીતે જાણતી હતી છતાં, માધવની આ સ્થિતિ માટે તેની પાસે દુ:ખી થવા માટેનું કોઇ
ત્રણ વિકલ્પ હિના દરજી પ્રકરણ : ૨ સવિતા વિલાસ હર્ષદરાય વ્યાસનો વિશાળ બંગ્લો હતો, જે તેમનાં પિતા માણેકરાયે બંધાવ્યો હતો અને તે બંગ્લાનું નામ તેમની પત્નીનાં નામથી રાખ્યુ હતું. સવારના ૯ વાગ્યા હતા. હર્ષદરાય અને સુહાસિની ...વધુ વાંચોક્યારે તેનાં રૂમમાંથી બહાર આવશે તેની રાહ જોતા હતા. હર્ષદરાય હોસ્ટેલ માં હેમાને ફોન કરીને બધી સૂચનાઓ આપે છે અને તેનાં જવાબની રાહ જોવા લાગે છે. સુહાસિનીનાં દિલમાં એક દુખની લાગણી ઉદ્દભવે છે કે આજે બીજી એક કન્યાનો તેનાં પતિ દ્વારા ભોગ લેવાઇ જશે તો ??? પણ અંતરનાં એક ખૂણામાં તેમને માધવ ઉપર અતૂટ વિશ્વાસ છે કે તે તેવુ કોઇ કાળે થવા દેશે
ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩ માધવ, સુહાસિની અને હર્ષદરાય ડાઈનિંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરતાં હતાં તે જ સમયે સેજલ તેની 3 વર્ષની ઢીંગલી એંજલને લઈને ડ્રોઈંગ રૂમ માં આવે છે. “માધવ, તારી તબિયત ...વધુ વાંચોછે ?” “બસ, ભાભી મને ઠીક છે. ચાલો તમે પણ બ્રેકફાસ્ટ કરી લો.” સેજલ અનુપની પત્ની અને હર્ષદરાયની પુત્રવધૂ હતી. એંજલ તે બન્નેની ખૂબ જ નાજૂક અને નમણી ઢીંગલી હતી. સેજલ ખૂબ સુંદર સ્ત્રી હતી, અને સુંદરતાનાં કારણેજ તેને અનુપ સાથે નામરજી છતાં, પ્રેમને ભૂલીને, લગ્ન કરવા પડ્યા હતાં. સેજલ લગ્ન પહેલા જ જાણતી હતી કે સ્ત્રીઓ બાબતે અનુપ અને હર્ષદરાયના વિચારો
ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૪ નિયતિની કાર રાજકોટ તરફ આગળ વધી રહી હતી, કારમાં બેઠા બેઠા એનુ મન પોતાના ભૂતકાળને વાગોળી રહ્યું હતું. રાજકોટમાં એ પિતા આનંદ પંચાલ, માતા રાધા, દીદી નિમિતા અને ...વધુ વાંચોવાસંતી સાથે રહેતી હતી. એ ક્યારેય ના ભૂલી શકાય તેવા દિવસો હતા. ૧૦ વર્ષથી એ દિવસો જીવન જીવવા માટે સતત પ્રેરણા આપતા હતા. આનંદ એક નાની કંપનીમાં કામ કરતો હતો. તેની આવક છતાં હંમેશાં ઘરમાં પૈસાની તંગી રહેતી હતી. રાધાએ ઘણીવાર નોકરી માટે આનંદને વાત કરી હતી, પણ એ કોઈ દિવસ રાધાને નોકરી કરવા માટે મંજૂરી આપતો નહીં. તે કહેતો થોડી કરકસર
ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૫ "મમ્મી, જે વાત તું ૨૦ વર્ષથી સહન કરે છે, એ જ વાત હવે તારાથી સહન થતી નથી!" નિયતિના પ્રશ્નએ રાધાના દિલમાં એક વજ્રાઘાત કર્યો હતો. માતા-પિતાનાં ૨૦ વર્ષના ...વધુ વાંચો૧૦ મિનિટની વાતચીતમાં ૧૪ વર્ષની દીકરી, કેટલા પ્રમાણમાં સમજી શકી છે! એ અંદાજ કરવો અશક્ય હતો. રાધાની ઇચ્છા નહોતી, આનંદની બીજી પત્ની અને બાળક વિષે વાત કરવાની. બાળકો પોતાના બાપને નફરત કરે, એક માની એવી ઇચ્છા ક્યારેય હોય નહીં. બન્ને દીકરીઓને સંપૂર્ણ સત્ય ખબર પડે, એ પણ જરૂરી હતું. નિયતિ માટે એના પપ્પા એક આઇડિયલ, સુપર હીરો હતા. રાધાની સામે પોતાના જીવનમાં