પ્રેમ કે આકર્ષણ

  • 3.9k
  • 1.1k

પતંગે કોં જલને કા અરમાન ક્યુ હૈ? સળગતી મીણબત્તીના પ્રકાશને પામવા માટે ઘણાં પતંગિયા જીવ ગુમાવે છે...આ ફક્ત મીણબત્તી પરનું આકર્ષણ જ છે કે જે જીવ લઇને જાય છે...બાકી પ્રેમ તો અંધારાને દુર કરીને અજવાળુ આપવા વાળો હોવો જોઈએ ને ?અહિ હુ સાચા પ્રેમની વાતો નથી કરી રહ્યો કેમકે એ બધા પર સાહિત્યકારો ઘણુ લખી ગયા છે હુ ફક્ત આકર્ષણની વાત કરી રહ્યો છું.હમણાં તો ફેશન ચાલે છે કે જો તમે કૉલેજ કરતાં હોવ તો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તો જોઈએ જ,નહીં તો તમને તમારાં મિત્રો મૂર્ખ માને હો.ક્રશ હોય છે ને એ બધુ ખાસ