સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-54

(95)
  • 6.3k
  • 10
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-54 મોહીત વરન્ડાનાં હીંચકે બેસીને ઊંડા વિચારોમાં પડી ગયેલો એને થયું અહીંતો હવે બધુંજ મેં બરાબર ગોઠવી દીધું. માં ને કોઇ અગવડ નહીં પડે. હવે મારી જવાની ટીકીટ પણ કન્ફર્મ થઇ ગઇ છે પણ ક્યારની થઇ ગઇ છે એ ફક્ત રીચર્ડસને ખબર છે કેમકે ઓફીસમાં પણ કામ ઘણું ચઢી ગયું છે જઇને તરતજ નીપટાવવું પડશે. અચાનક થયેલાં પાપાનાં અવસાનથી મારે ઇન્ડીયા આવવું પડ્યું અને ખબર નહીં વિધાતાએ આગળ મારાં માટે શું લખ્યુ છે મારાં ભાગ્યમાં એમ વિચારો કરતો ફોન ઉઠાવ્યો પોતાનાં એડવાન્સ સ્માર્ટ ફોનમાં ઇમ્પોર્ટન્ટ પર્સનલ ડોક્યુમેન્ટનું ફોલ્ડર ખોલીને ફલાઇટની ટીકીટ સમય બધું ફરીથી ચેક કરીને એણે