જંતર મંતર - 8

(60)
  • 5.1k
  • 4
  • 3k

જેની ને આજે જીમી એ પ્રપોઝ કરી હતી એટલે આજે જેની ની ઊંઘ ઉડેલી હતી. જેની બસ જીમી ના વિચારો માં જ ખોવાયેલી હતી. “જીમી ને હા કહું કે ના ? મને તો કોઈપણ સમજાતુ નથી. સાયદ મારા પ્રશ્ન નો જવાબ જુલિયટ પાસે હશે. પણ જુલિયટ ત્યારે જ મારા સપના માં આવશે જ્યારે જેની મેડમ તમે સૂઈ જશો. “ શું જુલિયટ આવશે જેની ના પ્રશ્નો ના જવાબ આપવા ???