કોલ સેન્ટર (ભાગ-૫૧)

(58)
  • 5.2k
  • 6
  • 2.1k

હું આજે સાંજે બેંગ્લોર જઈ રહ્યો છું.ત્રણ દિવસ પછી આવીશ.કોઈ પણ કામ હોઈ તો તમે મને ફોન કરી શકો છો.કોઈ ફાઇલ જોતી હોઈ તો વાઇરસને કહેજો એ મારી ઓફિસ માંથી ફાઇલ બહાર નીકાળી આપશે.ઓકે સર..!!*********************************થોડીજવારમાં વિશાલ સર તેની ઓફિસને લોક કરી બહાર નીકળી ગયા.માનસી હસી રહી હતી.કેમ માનસી તું હસી રહી છે?એ વાત તને અહીં નહિ હું બહાર ટી-પોસ્ટ પર કરીશ.અહીં જ કે ને ઇન્તજાર શા માટે કરાવે છે.આમ તો હવે કોઈ વાત છુપાવીને શું કામ છે.વિશાલ સરે પાયલ સાથે છૂટાછેડા લઇ લીધા છે,અને તે બેંગ્લોરથી આવી મારી સાથે લગ્ન કરવાના છે.હું તને આ વાત કહેવા નોહતી માંગતી ધવલ પણ