લાઈફ પાર્ટનર - 6

(27)
  • 4.3k
  • 1
  • 1.9k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 6 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો માનવ ત્યાંથી સીધો પોતાની બાઈક પર થી કોલેજ થી દુર નીકળી જાય છે.પ્રિયા એ તેના પ્રેમ નો સ્વીકાર ના કર્યો એ વાત થી માનવ પોતે જેટલો દુઃખી નહોતો એથી વધારે એને એ વાત નું દુઃખ હતું કે તેની અને પ્રિયા સાથેની ફ્રેન્ડશીપ નો અંત થઈ ગયો કારણકે હવે તે પ્રિયા સાથે વાત કરવાની હિંમત કોઈ સંજોગે નહીં કરી શકે... તે શહેર થી દુર એક નદી અને ઝરણું હતું તેને જ્યારે પોતાની મમ્મી ની યાદ આવતી ત્યારે પણ તે અહીં આવતો હતો.કારણ કે અહીં નું વાતાવરણ ખૂબ ખુશનુમા હતું.