અનુપમને ધક્કો મારી નંદિતા અનુપમ પર આવી ગઇ.તેના હોઠ પાસે હોઠ લાવીને બોલી આગ તો ઘણા સમયથી લગાવી હતી પણ એ આગને બુઝાવા વાળો પણ કોઈ હોવો જોઈએ ને?આગ કેનેડા લાગે અને બુઝાવા વાળો મુંબઈ હોઈ તો કેમ કરી બુઝાવી?****************************હા,નંદિતા એ પણ છે,પણ આજે તારી આ આગને દીવાસળી મેકતા હું ક્યાં તને રોકી રહ્યો છું.તું કોની વાટ જોય રહી છે.એ આગ લાગ્યા પછી બુઝવતા પણ મારે ઘણીવાર લાગશે.એક હાથે અનુપમના શર્ટને ખેચી નંદિતા એ તેના હોઠને અનુપમના હોઠ પર મેકી દીધા.જે આગ ઘણાં વર્ષોથી બુઝાઈ હતી તે આગને આજ નંદિતાએ મુંબઈની શેરીઓમાં ફરી સળગાવી હતી.મુંબઈની શેરીઓ આજ ફરી ઝળહળી રહી