દરેક ક્ષેત્રમાં સફળતા - 35

  • 4.5k
  • 2
  • 1.1k

ભાગ 35હેતુ નક્કી કરતી વખતે નીચે પ્રમાણીને બાબતો ધ્યાનમા રાખવી જોઇએ. ૧) હેતુ હંમેશા મહાન રાખો. હેતુ હંમેશા મહાન રાખવો. પોતનુ સામર્થ્ય હોય કે ન હોય પણ હેતુ મહાન રાખવાથી આપણા વિચારો અને વર્તન પણ મહાન બનતા હોય છે જેથી કુવાનો દેડકો બની રહેવાને બદલે દુરદ્રષ્ટી અને સાહસનો વિકાસ થતો હોય છે. કોઈ મોટા પહાડ ચઢવાનો હેતુ રાખવાથી રસ્તામા આવતી કઈ ટેકરીઓ પર ચઢવુ અને કઈ ટેકરી પર નહી તેની ગણતરી કરી યોગ્ય માર્ગનુ નિર્માણ કરી શકાતુ હોય છે ઉપરાંત કોઇ ચોક્કસ