તરસ પ્રેમની - ૫૫

(64)
  • 6.1k
  • 4
  • 2.1k

"એક પણ આંસુ પડ્યું ને તો તારો મેકઅપ બગડી જશે અને ચહેરો કાજળને લીધે કાળો થઈ જશે અને હું નથી ઈચ્છતો કે તારો ચહેરો સ્હેજ પણ ખરાબ થાય." મેહાની આંખોમાં ઝળઝળીયા આવી જતા રજતે કહ્યું. મેહા:- "રજત તને મારા મેકઅપ અને ચહેરાની પડી છે. મારી લાગણી, મારી ભાવનાઓનો તને જરાય ખ્યાલ નથી."રજત:- "મેહા પ્લીઝ યાર. આજે આપણી સગાઈ છે."મેહાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા.રજતથી કહેતા તો કહેવાઈ ગયું. રજતે ધીરે રહીને મેહાને પોતાની બાહુપાશમાં લઈ લેતા કહે છે "બસ બસ ચૂપ." રજત મેહાના વાળમાં હાથ ફેરવી મેહાને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. રજતના અવાજમાં અને સ્પર્શમાં ખબર નહીં શું હોય છે કે મેહા શાંત