સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-52

(89)
  • 6.3k
  • 8
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-52 મોહીતે માં ને સાંત્વન આપતાં કીધું કે માં હવે તમે નિશ્ચિંત રહો હું બધી સ્થિતિ સંજોગો સમજી ગયો છું વધુ આગળ સમજી રહ્યો છું હવે જેણે પાપાને હેરાન કર્યા છે ગુનો કર્યો છે. ગુના કર્યો છે આપણી જીંદગી બરબાદ કરી છે... મારાં પિતા ખોયાં છે એ મારાં પિતાનો નિર્દોષ જીવ પીડા સહીને મોતને શરણ થયો છે. મોહીત ફાર્મ-ખેતર-વાડી પર ગયો ત્યાં વર્ષોનાં જૂના માણસો સાથે વાતચિત કરી વાડીને આવક ક્યારે કઇ ઋતુમાં કેટલી થાય છે એનું વેચાણ પાપાએ કેવી રીતે ગોઠવ્યુ છે વાડી ખેતરની હદ ખૂટ નવી જમીનનો સમાવેશ પછીનો ક્ષેત્ર વિસ્તાર, પછી પંચાયતમાં જઇ તલાટીને