લાઈફ પાર્ટનર - 3

(22)
  • 4.4k
  • 1
  • 2.3k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 3 આગળ ના ભાગ માં આપડે જોયું કે માનવ ને જાણવા ઝીલ દ્વારા જાણવા મળે છે કે પ્રિયા રોજે સિટી ગાર્ડન માં હોય છે આથી માનવ પણ બીજે દિવસે ત્યાં પહોંચી જાય છે અને પ્રિયા ના જલ્દી દોસ્ત બનાવી લેવાના સ્વભાવના કારણે તે બંને વચ્ચે થોડી ઘણી વાતચિત થાય છે અને માનવ હવે રોજ ગાર્ડન માં આવવાનું નક્કી કરે છે હવે આગળ...... તમારો ફીડબેક મને 7434039539 પર આપો ************* અંધારું થવાની તૈયારી માં હોય છે એટલે પ્રિયા કહે છે "ચાલ માનવ હવે હું જાવ છું કાલે મળીશું" આટલું બોલી પ્રિયા જતી રહે છે માનવ મનોમન