દરેક ક્ષેત્રમાં સફળતા - 34

  • 3.5k
  • 1
  • 1.1k

ભાગ 34હેતુ નક્કી કરવાથી શું થતુ હોય છે ? હેતુ નક્કી કરવાથી વ્યક્તીના વિચારો અને વર્તનમા પરીવર્તનો આવવાની શરુઆત થતી હોય છે, તે જડમુળથી બદલાવા લાગતો હોય છે, તેનામા એક્ટીવ અને રીઝલ્ટ ઓરીએન્ટેડ થીંકીંગનો વિકાસ થતો હોય છે જેથી તે બુદ્ધીથી નિર્ણયો લઈ શકતો હોય છે, તેના દરેક પ્રકારના સામર્થ્યમા વધારો થવા લાગતો હોય છે અને તે ગતીશીલ બનતો હોય છે. હેતુ નિર્ધારીત કરવાથી પોતાના સામર્થ્યની જાણ થતી હોય છે, શું કરવુ અને શું ન કરવુ જોઇએ તેની સમજ વિકસતી