કોલ સેન્ટર (ભાગ-૪૮)

(60)
  • 5.7k
  • 3
  • 2.2k

ઓકે સર..!!પલવી એ તેના પર્સમાંથી ડેબિટ કાર્ડ સેલ્સમેને આપ્યું પેમેટ કરી દુકાનની બહાર નીકળ્યા.કેવી લાગી મારી ગિફ્ટ?એકદમ મસ્ત પલવી..!!મને ખબર હતી કે તું મારી ગિફ્ટ જોઈને ખુશ થાશ જ,અને એક ગિફ્ટ હજુ તારે મને આપવાની બાકી છે.કઈ ગિફ્ટ?તારા જન્મદિવસના દિવસે તું મને બહાર ડિનર માટે નહીં લઇ જા.**********************************હા,કેમ નહિ પલવી..!!જન્મદિવસ પર તો તારે મને ડિનર માટે લઇ જવી જ પડે ને તું ના પણ નહીં પાડી શકે.પણ,આજે અનુપમ હવે મને ભૂખ લાગી છે.હવે કોઈ સારી હોટલ પર જઇને તારી સાથે પંજાબી શાકની મોજ માણવી છે.ચાલ તું જલ્દી સારી હોટલ શોધી મને લઇ જા.અનુપમ જે હોટલમાં નંદિતાને લઇ ગયો હતો તે