જંતર મંતર - 4

(69)
  • 6.3k
  • 4
  • 4k

ગયા ભાગ માં આપડે જોયું કે જેની ના માતાપિતા જેની ને આવતા સ્વપ્ન થી ખૂબ જ વ્યતીત થયા હતા. બીજી તરફ જુલિયટ આજે એવો જાદુ કર્યો જેના લીધે એની જિંદગી ટુંકાઈ શકતી હતી. જુલિયટ પોતાના આગામી શો માટે મલાયા જઈ રહી હતી ને રસ્તા માં તેનો અકસ્માત થઈ જાય છે. જેના થી જેની ફરીવાર ચીખ પાડીને ઉઠી જાય છે. હવે આગળ….ભાગ :- 4 જેની અને કાળો ધુમાડોજેની તૈયાર થઈને કૉલેજ જવા માટે રવાના થઈ જાય છે. જેની ના ગયા પછી હેરી અને ફેરી ખૂબજ ઊંડા વિચારમાં ડૂબી જાય છે કે હવે શું કરવું ? જેની ને આવતા સ્વપ્ન થી જેની