સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-50

(84)
  • 6.3k
  • 11
  • 3.1k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-50 મોહીત અને એની મોમ વાત કરી રહેલાં કે મલ્લિકાનાં મા-બાપ જાણે મલ્લિકાનાં એબોર્સન અંગે વાત કરવા આવ્યા હોય એવુંજ લાગ્યું. તારાં પાપા સાંભળીને ખૂબજ ડીસ્ટર્બ થયાં હતાં એમનો ગુસ્સા સાતમાં આસમાને પહોંચેલો એમને જાણ થઇ ગઇ હતી કે વેવાણ સમજીનેજ આમ મોટેથી બોલી રહ્યાં છે. તારાં પાપાથી ના રહેવાયું જેવો વેવાણે ફોન મૂક્યો તારાં પાપાએ તારાં સસરાને કહ્યું.. તારાં પાપાએ ડ્રીંક લીધેલુંજ ઉપરથી આવી વાતચીત એમણે મલ્લિકાનાં પાપાને કહ્યું “ વેવાઇ શું છે આ બધું ? આપણે ઘરે મુદ્દલનું વ્યાજ આવી રહ્યું છે ઇશ્વરની કૃપાથી સારાં દિવસ દેખાઇ રહ્યાં છે આ વેવાણ શું બોલી રહ્યાં છે