જંતર મંતર - 3 - જુલિયટ નો અકસ્માત

(83)
  • 7.1k
  • 3
  • 5.2k

ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ ની નજર સામે એક કાળા રંગ નો ધુમાડો ફરી રહ્યો હતો ! જુલિયટ ના જાદુ એક પછી એક નિષ્ફળ થઈ રહ્યા હતા! આ કાળા ધુમાડા એ તો જુલિયટ ની જાન સુધી મુસીબત માં મૂકી દીધી હતી. જુલિયટ ના જાદુ નિષ્ફળ થતાં જ તેના પ્રેક્ષકો એ તેના પર ટામેટા નાખીને તેનું ખૂબજ અપમાન કર્યું હતું. ને અચાનક જેની ચીખ પાડીને ઉભી થઇ જાય છે. હવે આગળ……ભાગ :- 3 જુલિયટ નો અકસ્માતજેની ઊંઘ માંથી ચીખ પાડીને ઉભી થઇ જાય છે. જેની ની ચીખ સાંભળતા જ એના મમ્મી પપ્પા ભાગી ને જેની ના રૂમ માં આવે