કોલ સેન્ટર (ભાગ-૪૫)

(62)
  • 5.7k
  • 4
  • 2.4k

થોડુંઘણું કામ પતાવી અમે બહાર ટી પોસ્ટ પર ગયા.અનુપમ અને પલવી થોડા દૂર બેઠા.અનુપમ ત્રણ દિવસ પછી તારો બર્થ ડે આવે છે.તો હું તને કોઇ સારી ગિફ્ટ આપવા માંગુ છું.તો શું તું મારી સાથે આજે બજારમાં આવીશ.તને પસંદ આવે તો જ હું લેવાની છું.નહિ તો નહીં એટલે તારે આવું જ પડશે.પણ પલવી એવી કોઈ ગિફ્ટ મારે જોતી નથી.તું બસ મને વિશ કરી ખુશ કરી શકે છે.*********************************તારે મારી સાથે આવું જ પડશે.મારા ઘરની પાછળનો દરવાજા પાસે એક સ્કૂલ છે તેની એક્ઝિટ સામે ઉભી હશ તું મને લેવા આવિશ જ.આપણે બંને એકસાથે તારી ગિફ્ટ લેવા જશું.ઓકે પલવી ખુશ..!!!હું આવિશ તારી સાથે આજે