જંતર મંતર - 1

(94)
  • 12.1k
  • 9
  • 8.2k

મારી નવી નવલકથા જંતર મંતર ઘણા જ રહસ્યો થી ઘેરાયેલી છે. જેનું ફોકસ મેજિક , બ્લેક મેજિક , સસ્પેન્સ , થ્રિલર , લવ , રિવેન્જ અને પુનાર જન્મ ઉપર આધારિત છે. જુલિયટ નામની જાદુગરની આજથી 150 વર્ષ પહેલા થઈ ગઈ! ને અત્યારે જુલિયટ ની જિંદગી જીવી રહી છે જેની... તો આ બંને ની કહાની જોઈએ........